રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 28 જુલાઈ 2023 (12:21 IST)

iPhone માટે માતા-પિતાએ તેમના 8 મહિનાના પુત્રને 'વેચ્યો',

iPhone માટે માતા-પિતાએ તેમના 8 મહિનાના પુત્રને 'વેચ્યો- બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના આ મામલાએ લોકોને મૂંઝવણમાં મૂકી દીધા છે.
 
iPhone માત્ર એક સ્માર્ટફોન નથી, તે એક સ્ટેટસ સિમ્બોલ બની ગયો છે.  આ મામલે કેટલાક લોકો આઇફોન ખરીદવા માટે લોન લે છે, EMI કરાવે છે. 
 
આવા ઘણા માઇમ્સ પણ વાયરલ થાય છે, જેમાં આઇફોન ખરીદવા માટે કિડની અને શરીરના અન્ય ભાગો વેચવા વિશે જોક્સ બનાવવામાં આવે છે. પરંતુ જો ખરેખર જીવન કરતાં આઇફોન રાખવાનું ભૂત વધુ મહત્ત્વનું બની જાય તો? બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક કપલે કથિત રીતે આઈફોન ખરીદવા માટે પોતાના બાળકને વેચી દીધું.

Edited By- Monica Sahu