સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 23 જુલાઈ 2021 (13:08 IST)

પેગાસસ જાસૂસી કેસ - અનિલ અંબાનીનો ફોન પણ હેક! જાણો કોણ કોણ છે નિશાના પર

પેગાસસ જાસૂસી કેસ  (Pegasus spyware case) માં ઉદ્યોગપતિ અનિલ અંબાનીની સાથે એડીએ સમૂહના એક વરિષ્ઠ અધિકારીનો ફોન પણ કથિત રૂપથી હેક કરવની આશંકા જાહેર કરાઈ છે. ગુરૂવારે ઘણા નામની યાદી રજૂ કરાઈ જેમાં અનિલ અંબાનીનો પણ નામ છે. સમાચાર પોર્ટલ દ વાયરન મુજબ જે ફોન નંબરનો અનિલ અંબાણી અને રિલાંયંસ અનિલ ધીરૂભાઈ અંબાણી સમૂહ (એડીએજી)ના એક બીજા અધિકારીએ ઉપયોગ કર્યુ છે. તે નંબર તે લીક યાદીમાં શામેલ છે. જેનો વિશ્લેષણ પેગાસસ પ્રોજેક્ટ સમૂહ   (Pegasus Project consortium)મીડિયા ભાગીદારોએ કર્યુ હતું. 
 
રિપોર્ટમાં કહેવાયુ કે અંબાનીના સિવાય કંપનીના બીજા અધિકારી જેના ફોન નંબર યાદીમાં શામેલ છે યેમાં કાર્પોરેટ સંચાર પ્રમુખ ટોની જેસુદાસનની સાથે તેમની પત્ની પણ શામેલ છે. તેમાં આ પણ કહેવાયુ છે કે આ પુષ્ટિ નહી કરાઈ શકે છે કે અંબાની વર્તમાનમાં તે ફોન નંબરનો ઉપયોગ કરી રહ્યા છે કે નહી. આ વિશે અત્યારે એડીએજીથી રિપોર્ટના વિશે પ્રતિક્રિયા નહી મળી છે.