1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 15 સપ્ટેમ્બર 2023 (11:51 IST)

મુંબઈ એરપોર્ટ પર ક્રેશ થયું પ્લેન

Plane crashed at Mumbai airport
Mumbai plane crashed- ગુરુવારે મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન ચાર્ટર્ડ પ્લેનને અકસ્માત નડ્યો હતો. વિમાનમાં આઠ લોકો સવાર હતા. હાલ કોઈ જાનહાનિની ​​માહિતી નથી. આગામી આદેશ સુધી એરપોર્ટ પર તમામ કામગીરી બંધ કરી દેવામાં આવી છે. મુંબઈ એરપોર્ટ પર પ્રાઈવેટ વિમાન લેન્ડિંગ દરમયાન ક્રેશ થઈ ગયું છે.
 
VSR વેન્ચર્સ લિયરજેટ 45 વિમાન વીટી-ડીબીએલ મુંબઈ એરપોર્ટ પર રનવે-27 પર લેન્ડ થતી વખતે લપસી ગયું... વિમાનમાં 6 મુસાપરો અને 2 ક્રુ સભ્યો સવાર હતા. ભારે વરસાદના કારણે વિઝિબિલિટી માત્ર 700 મીટર હતી. વિમાનમાં 2 ક્રુ મેમ્બરો અને 6 મુસાફરો હતા. ડીજીસીએએ કહ્યું કે, હાલ કોઈ જાનહાનીના અહેવાલો મળ્યા નથી.