રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 3 જૂન 2022 (12:19 IST)

Priyanka Gandhi tests positive for Covid: કાંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને થયો કોરોના

priyanka gandhi
Priyanka Gandhi tests positive for Covid: કાંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગઈ છે. તેણે શુક્રવારે ટ્વીટ કરીને તેણી જાણકારી આપી. પ્રિયંકાથી પહેલા કાંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી ગુરૂવારે સંક્રમિત થઈ હતી. 
 
પ્રિયંકાએ ટ્વીટમાં લખ્યુ મે હળવા લક્ષણૉની સાથે મારો Covid 19 ટેસ્ટ રિપોર્ટ પૉઝિટિવ આવ્યો  છે. બધા પ્રોટોકોલનુ  પાલન કરતા મે ખુદને  હોમ આઈસોલેશન કરી લીધી છે. મે તે લોકોને પણ  અનુરોધ કરુ  છુ કે જે    લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તેઓ પણ ટેસ્ટ કરાવીને તમામ જરૂરી સાવચેતી હું રાખે.