શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 28 ઑક્ટોબર 2021 (11:37 IST)

ગાંગુલીએ પોતાના પદેથી રાજીનામુ આપી દીધું

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ બુધવારે મોટો નિર્ણય લીધો છે. સૌરવ ગાંગુલીએ વિવાદથી બચવા માટે પોતાના એક મોટા પદ પરથી રાજીનામું આપી દીધું છે. સૌરવ ગાંગુલીએ ઈન્ડિયન સુપર લીગ (ISL) ક્લબ ATK મોહન બાગાનના ડિરેક્ટર પદેથી રાજીનામું આપી દીધું છે.
 
IPLના ભૂતપૂર્વ આયુક્ત લલિત મોદીને બીસીસીઆઈ દ્વારા યુનાઇટેડ કિંગડમમાં એક સટ્ટાબાજી કંપનીમાં રોકાણ સહિત CVC કેપિટલ્સની સ્પોર્ટ્સ સંપત્તિ પર સંપૂર્ણ રીતે તપાસ ન કરવા પર ઝટકો લાગ્યો હતો.