રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 12 સપ્ટેમ્બર 2023 (13:14 IST)

ધોધમાં સ્નાન સમયે હચમચાવી દેતો અકસ્માત

આ વર્ષે ભારતમાં વરસાદના ઋતુની ખબર જા ના પડી એટલે ગરમીમાં પણ જોરદાર છવાયો રહ્યુ અને આજે પણ આ સિલસિલો ચાલી જ રહ્યો છે. લોકો ફરવા અને પિકનિકા માટે આ વાતારવરમાં બહાર ફરવાની વાત કરી રહ્યા છે. જો ખરા અર્થમાં જોવામાં આવે તો આ ઋતુમાં નદીઓ કે ધોધ નીચે નહાવાથી કોઈ અપ્રિય ઘટના બની શકે છે. 
 
જૂની કહેવતા પણ છે કે વરસાદમાં  ધોધ અને નદીઓથી દૂર રહેવું જોઈએ. ઘણીવાર એવું જોવા મળે છે કે આ સિઝનમાં નદીઓમાં પાણીનું સ્તર અચાનક વધી જાય છે.જેનાથી ઘણી દુર્ઘટના થઈ જાય છે. ઘણી વારતો પર્વતીય વિસ્તારોમા ભૂસ્ખલન જેવી ઘટનાઓ પણ જોવા મળી રહી છે. આ દિવસોમાં ઉત્તરાખંડની ચમોલી પોલીસે તેના ટ્વિટર હેન્ડલ પર આવો જ એક વીડિયો શેર કર્યો છે. 
 

 
વાયરલ થઈ રહ્યા વીડિયોમાં તમે જોઈ શકો છો કે ધોધ નીચે મજાથી લોકો નહાવી રહ્યા છે. એક તરફા જ્યાં ઉપરથી પાણી પડી રહ્ય છે તો તેમજ બીજા તરફ લોકો ધોધની નીચે મસ્તી કરતા જોવાઈ રહ્યા છે. આ દરમિયાન પથ્થરનો મોટો ટુકડો પાણી સાથે લોકો પર પડે છે. આ વીડિયોને 1.29 લાખથી વધુ લોકોએ જોયો છે