સંબંધિત સમાચાર
- Tokyo Paralympics- સુમિત અંતિલએ પણ જેવલિન થ્રોમા અપાવ્યુ મેડલ પેરાલંપિકમાં 7મો ગોલ્ડ
- કોરોનાની ત્રીજી લહેરની દસ્તક - મુંબઈમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો બાળગૃહના 18 બાળક સંક્રમિત
- Whatsapp Feature- વોટ્સએપનું મજેદાર ફીચર
- Pithoragarh Cloud Burst Video: પિથૌરાગઢના જુમ્મામાં વાદળ ફાટવાથી 3 લોકોના મોત અને 7 ગાયબ, ડઝનો ઘર તૂટી પડ્યા
- Tokyo Paralympics: અવનિ લખેરાએ ગોલ્ડ જીતીને રચ્યો ઈતિહાસ, પૈરાલંપિક રમતમાં બનાવ્યો રેકોર્ડ
Shri Krishna Janmashtami Live : શ્રીકૃષ્ણ જન્મસ્થાન મથુરામા જન્માષ્ટમીની ધૂમ, જુઓ લેટેસ્ટ અપડેટ
Shri Krishna Janmashtami in Mathura Live : એક દુર્લભ સંયોગ વચ્ચે આ વખતે મહાયોગી શ્રી કૃષ્ણની જન્મજયંતિ થઈ રહી છે. એટલે કે કાન્હાનો જન્મ આજે રાત્રે 12 વાગ્યે અષ્ટમી તિથિ અને રોહિણી નક્ષત્ર વચ્ચે જયંતી યોગમાં થશે. આ યોગમાં કાન્હાનો જન્મ દ્વાપર યુગમાં થયો હતો. આવો સંયોગ 27 વર્ષ પછી બની રહ્યો છે. એટલું જ નહીં, કાન્હાના જન્મ સમયે સર્વાર્થ સિદ્ધ યોગ હશે, ચંદ્ર પણ વૃષભ રાશિમાં હશે. જ્યોતિષીઓએ કાન્હાની જન્મજયંતિ ઉજવવાની પદ્ધતિ જણાવી છે.
ભગવાન રાધા કૃષ્ણની નગરી વૃંદાવનના મંદિરોમાં દિવસ દરમિયાન જ ભગવાનને અભિષેક કરવામાં આવિ રહ્યો છે. અહીં મુખ્ય સપ્ત દેવાલય રાધરમણ, રાધા દામોદર, શાહ બિહારી જીમાં શંખનાદ અને ઘંટના રણકાર વચ્ચે ભગવાનનો પંચામૃત અભિષેક કરવામાં આવ્યો હતો.
10:45 PM - જન્માષ્ટમીની ઉજવણી પ્રસંગે, કાનપુરના જેકે મંદિર ખાતે એક સુંદર મ્યુઝિકલ લાઇટ શોનું આયોજન કરવામાં આવ્યું છે
#WATCH | Light & music show seen at Kanpur's JK Temple on the occasion of #Janmashtami pic.twitter.com/xnXSJW2LcR
— ANI UP (@ANINewsUP) August 30, 2021
10:30 PM - મથુરા જિલ્લાની જેલમાં પણ જન્માષ્ટમી
જોવા મળી રહી છે. કેદીઓ દ્વારા નૃત્ય અને કીર્તનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
#WATCH | Devotees offer prayers at Shri Krishna Janmasthan Temple in Mathura on #Janmashtami pic.twitter.com/YQd8WZBg0g
— ANI UP (@ANINewsUP) August 30, 2021
- મોટી સંખ્યામાં ભક્તો જન્મસ્થળ મથુરા પહોંચી દર્શનનો લાભ લઈ રહ્યા છે.
