1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 13 ઑગસ્ટ 2022 (14:44 IST)

સોનિયા ગાંધી કોરોના પોઝિટિવ

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી હતી. 
 
જયરામ રમેશે ટ્વીટ કરતાં લખ્યુ કે, "કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી કોરોના સંક્રમિત થયા છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા પ્રોટોકોલને પગલે તે આઇસોલેશનમાં રહેશે."