ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 20 ફેબ્રુઆરી 2024 (18:13 IST)

યૂપી પોલીસ ભરતી પરીક્ષાના એડમિટ કાર્ડમાં Sunny Leoneની ફોટોનુ રહસ્ય ખુલ્યુ

UP Police Constable Exam: અભિનેત્રી સની લિયોનીનુ નામ અને ફોટો સહિત પ્રવેશ પત્ર  રજુ થયા બાદ ચર્ચાઓનુ બજાર ગરમ છે.  કોઈ તેને ટેકનીકલ ભૂલ બતાવી રહ્યુ છે તો કોઈ સની લિયોનીના પોલીસ ભરતીમાં સમેલ થવાની વાત કહીને મજાક કરી રહ્યુ છે.  હવે એ એડમિટ કાર્ડ કોણુ હતુ એ વાત સામે આવી ગઈ છે. 
 
નોંધણી ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી અને પ્રમોશન બોર્ડ (UPPRB) ની વેબસાઇટ પર સની લિયોનીની તસવીર સાથે કરવામાં આવી હતી. યુપીપીઆરબીએ શનિવારે રાજ્યના 75 જિલ્લાના 2,385 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કર્યું હતું.