ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 3 મે 2022 (13:13 IST)

UP News- કાસગંજના પટિયાલી કોતવાલી વિસ્તારમાં રોડ દુર્ઘટના સાત લોકોની મોત

UP News- ઉત્તર પ્રદેશ સ્થિત કાસગંજના પટિયાલી કોતવાલી વિસ્તારમાં ટેંપો અને બોલેરોની આમે સામેની ટક્કરમાં સાત લોકોની મોત થઈ ગઈ. આ દુર્ઘટના બદાયૂ મેનપુરી હાઈવે પર થયુ. પટિયાલી કોતવાલી વિસ્તારના દરિયાવગંજની પાસે તીવ્ર રફ્સ્તાર બોલેરો અને ટેંપોની ટ્ક્કર થઈ. 
 
એસપી મુજબ બન્ને ગાડીમાં સવાર યાત્રી ફર્રુખાબાદના રહેવાસી છે કારણ કે ટેંપો અને બોલેરો બન્ને ફર્રુખાબાદ નંબરની રજિસ્ટર્ડ ગાડીઓ છે. બધા ઈજાગ્રતને જિલ્લા હોસ્પીટલમા સારવાર માટે મોકલ્યો છે.