મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 1 મે 2022 (17:15 IST)

યુકેમાં રોમાનિયાની છોકરીઓને સેક્સ ટ્રાફિકિંગ માટે કઈ રીતે લાવવામાં આવે છે?

રોમાનિયાની સંખ્યાબંધ છોકરીઓને યુકેમાં માનવતસ્કરી થકી લાવવામાં આવી રહી છે.
 
આ છોકરીઓની ઉંમર 12 વર્ષ જેટલી નાની પણ હોઈ શકે છે. યુકેમાં આ છોકરીઓને ગુલામની જેમ રાખવામાં આવી રહી છે અને તેને સેક્સ માટે વેચવામાં પણ આવી રહી છે.
 
પોલીસે યુકેમાં આ રીતે લવાયેલી છોકરીઓનું રેસ્ક્યુ ઑપરેશન કર્યું છે. પણ આ તેને સંપર્ણ રીતે અટકવામાં હજી પોલીસ સંઘર્ષ કરી રહી છે.
 
હવે રોમાનિયાની પોલીસને આ વેપાર રોકવા માટે વધુ પ્રશિક્ષણ અપાશે.
 
જીન મૅકેન્ઝીએ રોમાનિયામાં અંડરવર્લ્ડમાં ચાલતા આ ધંધાને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો. આ તસ્કરો સિસ્ટમને પણ દગો આપવાનું શીખી ગયા છે.