ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 18 ઑક્ટોબર 2022 (15:44 IST)

Video બોલચાલ પછી એક માણસએ ચાલતી ટ્રેનથી ધક્કો માર્યો, 1 ધરપકડ

સોશિયલ મીડિયા પર એક દિલ દુભાવતો વીડિયો વાયરલ થઈ રહ્યુ છે. વીડિયોમાં જોવાઈ રહ્યુ છે કે એક માણસ ચાલતી ટ્રેનના બારણાની પાસે ઉભો છે અને સામે વાળાથી વિવાદ ચાલી રહ્યો છે. બન્નેના વચ્ચે બોલચાલ વધી જાય છે મારપીટ શરૂ થઈ જાય છે. આટલામાં એક માણસ બીજાને ઉઠાવીન ટ્રેનની બહાર ફેંકી નાખે છે. જણાવવામાં આવી રહ્યુ છે કે આ કેસમાં એક માણસની ધરપકડ થઈ છે. 
 
જણાવવામાં આવી રહ્યુ છે કે આ વીડિયો હાવડા-માલદા ઈંટરસિટી એક્સપ્રેસનુ છે. ઘટના શનિવાર રાતની છે. બન્ને વચ્ચે આ બોલચાલ પછી ગાળો બોલવા શરૂ થઈ ગઈ. ત્યારબાઅદ એક બીજાને મારામારી થઈ તો આરોપીએ તેમને ધક્કો મારીને નીચે ગિરાવી દીધુ. પછી વીડિયોના આધારે જીઆરપી એક માણસની ધરપકડ કરી છે.