મંગળવાર, 19 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 6 માર્ચ 2022 (17:41 IST)

કાનપુરમાં પ્લેન ક્રેશનો વીડિયો વાયરલ, એરપોર્ટ અધિકારીઓ ઘટનાને નકારી રહ્યા છે

Video of plane crash in Kanpur goes viral
Photo : Twitter
કાનપુર શહેરમાં એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વિમાન એરપોર્ટના રનવે પર પોતાનું સંતુલન ગુમાવી બેઠો છે અને તે બાજુના વિસ્તારમાં બેકાબૂ થઈને ટાવર સાથે અથડાયું છે.

આ દુર્ઘટના બાદ વિમાનમાં સવાર પાયલટ અને ક્રૂ સલામત મળી આવ્યા છે. આ વીડિયો કાનપુર ચકેરી એરપોર્ટ અને એરક્રાફ્ટ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડનો જણાવવામાં આવી રહ્યો છે. જો કે એરપોર્ટ અધિકારીઓ આવી કોઈ ઘટના હોવાનો ઈન્કાર કરી રહ્યા છે.