શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 28 મે 2019 (14:40 IST)

મોસમ અપડેટ- આ દેશમાં આગામી 48 કલાકમાં વરસાદની આગાહી

દેશભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. પારા 43ની ઉપર સુધી જઈ રહ્યા છે. પણ  હવામાન વિભાગ પ્રમાણે આગામી 48 કલાકમાં વરસાદની આગાહી થઈ છે. 
મોસમ વિભાગ પ્રમાણે બંગાળની ખાડી, અંડમાન નિકોબાર ટાપૂમાં ભારે વરસાદની શકયતા જણાવી રહ્યા છે. આ વર્ષે વર્ષા ઓછી થવાના આશંકા જણાવી રહ્યા છે. આશરે 95 ટકા વરસાદ થઈ શકે છે. ચોમાસાની આગાહી મે અંતમાં કે જૂનના પહેલા અઠવાડિયા સુધી જાહેર કરવામાં આવશે. 
 
24 કલાકમાં જમ્મૂ કશ્મીર કર્ણાટક અરૂણાચલ પ્રદેશ નએ ઘણા વિસ્તારોમાં વરસાદની અપેક્ષા છે.