સંબંધિત સમાચાર
- ભાજપના 'બંગાળ બંધ' સામે ટીએમસીના વિરોધપ્રદર્શન, મંગળવારે નબન્ના અભિયાન દરમિયાન થઈ હતી હિંસા
- વલસાડમાં એક વ્યક્તિએ તેના મિત્રની 3 વર્ષની દીકરી પર બળાત્કાર ગુજાર્યો, લોકોના હોબાળા બાદબંધનું એલાન અપાયું.
- આ ફેરફારોમાં એલપીજી ગેંસ સિલેડરના ભાવને લઈને ક્રેડિટ કાર્ડના નિયમ સુધી શામેલ છે
- લેડી ડાક્ટરએ કરી આત્મહત્યા, રશિયાથી MBBS કરનારો પતિ ચારિત્ર્ય પર શંકા કરતો હતો
- Kuno National Park- કુનો નેશનલ પાર્કના જંગલમાં નામીબિયન ચિત્તા પવનનું મૃત્યુ થયું
દિલ્હીથી સુરત સુધી પાયમાલી, ગુજરાતમાં પૂરમાં અત્યાર સુધીમાં 28 લોકોના મોત
Weather updates- દેશની રાજધાની દિલ્હીથી લઈને ગુજરાત સુધી વરસાદ હવે આફત બની ગયો છે. એક તરફ દિલ્હી-NCRમાં વરસાદે ગુરુવારે ઓફિસ અને કામકાજ પર જતા લોકોને પરેશાન કરી દીધા.
આ સાથે જ ગુજરાતમાં વરસાદના કારણે પૂરએ હાહાકાર મચાવ્યો છે. હવે ગુજરાતમાં વરસાદ અને પૂરના કારણે લોકોએ જીવ ગુમાવવાનું શરૂ કર્યું છે. ગુજરાતમાં પૂરમાં અત્યાર સુધીમાં 26 લોકોના મોત થયા છે અને 18 હજારથી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ગુજરાતમાં વધુ આપત્તિજનક દિવસો આવવાના છે. IMDએ વધુ વરસાદની આગાહી કરી છે. દિલ્હી-એનસીઆરમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સવારથી વાહનોની અવરજવર ચાલુ છે.
