1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
  4. Webdunia Survey 2021

Webdunia Survey 2021 - કોરોનાકાળમાં વર્ક ફોર્મ હોમ અને ઓનલાઈન અભ્યાસને લઈને તમારો અભિપ્રાય શુ છે ?

વેબદુનિયા ગુજરાતી  સર્વે 2021
અહી સર્વેક્ષણમાં વિવિધ વિષયો પર આધારિત 13  પ્રશ્ન આપવામાં આવ્યા છે. પાઠકોને દરેક પ્રશ્ન માટે આપેલ વિકલ્પોમાંથી કોઈ એકની પસંદગી કરવાની છે. સર્વેક્ષણ પછી પ્રાપ્ત પરિણામોના આધાર પર વિસ્તૃત રિપોર્ટ વેબદુનિયા પર પ્રકાશિત કરવામાં આવશે. સર્વેક્ષણમાં 14 જાન્યુઆરી. 2021  સુધી જ ભાગ લઈ શકાય છે.  કોરોના કાળમાં આ વખતે આપણે ઘણુ ગુમાવ્યુ છે તો ઘણી વાતો શીખી પણ છે.  તો ચાલો બતાવો આ કોરોના કાળમાં તમે શુ અનુભવ્યુ.. માત્ર એક સર્વે દ્વારા ભારતની લોકપ્રિય વ્યક્તિ. ? ભારતમાં 2015 ની સૌથી મોટી ઘટના તમારે દ્રષ્ટિકોણથી કંઈ કહેવાશે ? બસ એક ક્લિક કરો અને સર્વેમાં ભાગ લો...

આગળનો લેખ
મુંબઈથી આવશે દેશમાં ત્રીજી લહેર? આદિત્ય ઠાકરે બોલ્યા- આજે મળી શકે છે 2000 નવા કેસ