શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 1 ડિસેમ્બર 2021 (14:20 IST)

દિલ્હીમાં હવે પેટ્રોલ લગભગ 8 રૂપિયા જેટલું સસ્તું મળશે

દિલ્હી સરકારે પેટ્રોલની મોંઘવારીથી જનતાને રાહત આપી છે. 1 ડિસેમ્બર 2021થી રાજ્ય સરકારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ પર વેટ ઘટાડી દીધો છે. કેજરીવાલ સરકારના આ નિર્ણય બાદ દિલ્હીમાં હવે પેટ્રોલ લગભગ 8 રૂપિયા જેટલું સસ્તું મળવા લાગશે. આપને જણાવી દઈએ કે, પેટ્રોલના નવા રેટ્સ આજ રાતથી જ લાગૂ થઈ જશે. રાજ્ય સરકારે બુધવારે થયેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લીધો છે. કેજરીવાલે બેઠકમાં પેટ્રોલ પર લાગતા વૈટમાં 30 ટકાનો ઘટાડો કરીને 19.40 ટકા કરી દીધું છે. આજ રાતથી પેટ્રોલ ભરાવનારા લોકોને 8 રૂપિયાનો ફાયદો થશે.
 
આપને જણાવી દઈએ કે, પેટ્રોલના નવા રેટ્સ આજ રાતથી જ લાગૂ થઈ જશે. રાજ્ય સરકારે બુધવારે થયેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લીધો છે. કેજરીવાલે બેઠકમાં પેટ્રોલ પર લાગતા વૈટમાં 30 ટકાનો ઘટાડો કરીને 19.40 ટકા કરી દીધું છે. આજ રાતથી પેટ્રોલ ભરાવનારા લોકોને 8 રૂપિયાનો ફાયદો થશે.