નવરાત્રની નવમીએ કરો જીવનની 9 સમસ્યાઓ માટે પાનના 9 ટોટકા

Last Updated: સોમવાર, 3 એપ્રિલ 2017 (17:06 IST)
પૈસાની ઉણપ હોય કે આકર્ષણ શક્તિ વધારવી હોય, નવરાત્રીના નવમીએ પાનના આ 9 ટોટકામાંથી કોઈ એક કરો જે તમારા માટે  લાભકારી હોય..... 

 
પૈસાની ઉણપ 
નવમી કે અષ્ટમીએ માતાનું ધ્યાન કરી ઘરના મંદિરમાં ગાયના છાણા પર પાન, લવિંગ, કપૂર અને ઈલાયચી ગૂગ્ગળ સાથે જ થોડા મીઠુ નાખી માતાને ધૂની આપો. 


આ પણ વાંચો :