ગુપ્ત નવરાત્રિમાં નવદુર્ગાને લગાડો ખાસ ભોગ, થઈ શકે છે આ લાભ

Shailputri

માં દુર્ગા શ્રી શૈલપુત્રી 
પ્રથમ નોરતામાં માતા દુર્ગાની શૈલપુત્રીના રૂપમાં પૂજા કરાય છે. પર્વતરાજ હિમાલયની પુત્રી શૈલપુત્રીની પૂજા કરવાથી સિદ્ધી આપમેળે જ પ્રાપ્ત થઈ જાય છે. માતાનું  વાહન વૃષભ છે એમને ગાયનું  ઘી અને એનાથી બનેલા પદાર્થોનો  લગાવાય  છે. 


આ પણ વાંચો :