તાંત્રિક ઉપાય: નવરાત્રમાં આ 10 માંથી 1 વસ્તુ ઘરે લાવવાથી દૂર થશે ગરીબી
કેળાનું ઝાડ -
કેળાનું ઝાડ(જેમાં ફળ ના લાગ્યા હોય)ને ઘરે લાવી અને એની મૂળમાં(જડ) નવ દિવસ સુધી જળ ચઢાવો. ગુરૂવારે પૂજા કરી થોડુ કાચુ દૂધ પણ ચઢાવો
શંખપુષ્પીનું મૂળ(જડ)
શંખપુષ્પીના મૂળ(જડ) શુભ મૂહૂર્તમાં લાવી ચાંદીની ડબ્બામાં મુકી ઘરની તિજોરીમાં મૂકી દો. .
webdunia gujaratiના વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો Webdunia gujarati
VIDEO
વડનું પાન
વડના તાજા પાન તોડી પાન પર હળદરથી સ્વસ્તિક બનાવીને શુભ મૂહૂર્તમાં ઘરમાં મુકો.
બહેડાનું મૂળ
શુભ નક્ષત્રમાં બહેડા ઝાડનું મૂળ અને તેનુ એક પાન લાવી પૈસા મુકવાના સ્થાન પર મૂકી દો.
ધતૂરાનુ મૂળ
ધતૂરાના મૂળના ઘણા તાંત્રિક પ્રયોગ કરાય છે. એને તમારા ઘરમાં સ્થાપિત કરી મહાકાળીનો મૂજન કરી ક્રીં બીયડ નો જાપ કરાય.
સફેદ પલાશ
તંત્ર શાસ્ત્રમાં આ ઝાડના ફૂલથી યંત્ર બનાવવાના પ્રયોગ જણાવ્યા છે, જે ધનલક્ષ્મી માટે કારગર જણાવ્યા છે.
હરસિંગારનો બાંદા
હરસિંગારના બાંદાને લાલ કપડામાં લપેટીને તિજોરીમાં મૂકશો તો ધનનો અભાવ ખત્મ થઈ જશે.
સફેદ અપરાજિતા
સફેદ અપરાજિતાના ઝાડ ગરીબી દૂર કરતો છે. સાથે જ એની સફેદ કે નીળા રંગ એશ્વર્ય આપે છે.
દૂધીનૂ મૂળ
શુભ સમયમાં દૂધીની જડ લઈ તાવીજમાં નાખી પહેરો સુખમાં વૃદ્ધિ થશે.