શનિવાર, 24 સપ્ટેમ્બર 2022
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી ફેશન
Written By
Last Updated: બુધવાર, 21 સપ્ટેમ્બર 2022 (16:33 IST)

આ ગરબા ડ્રેસથી નવરાત્રિ બનશે શાનદાર, મજા આવી જશે

નવરાત્રીના તહેવારમાં આકર્ષક જોવાવુ છે તો પહેરો જે છે ચલણમાં છે. જી હા અમે વાત કરી રહ્યા છે 
 
લેયર્ડ લહંગા. જે તમે ક્યારે ધ્યાન આપ્યુ હોય તો આ સમયે એક્ટર્સથી લઈને બૉલીવુડ સેલિબ્રીટીઝ સુધી લગ્ન-પાર્ટી જેવા અવસર માટે લેયર્ડ લહંગો પહેરી રહી છે/ આ પેટર્ન તમે આ સમયે નવરાત્રીમાં પણ અજમાવી શકો છો. 
 
1. લેયર્ડ ચણિયા ચોલી- આ પ્રકારાના ચણિયા ચોલીમાં ચણિયામાં બે લેયર હોય છે. ચણિયા ચોલીનો આ પેટર્ન આ સમયે ફેશન ટ્રેંડમાં છે. 
 
2. મલ્ટી લેયર્ડ ચણિયા ચોલી- તમે સિંગલ લેયર કે મલ્ટીલેયર કોઈ પણ ચણિયો તમારી પસંદ મુજબ આ નવરાત્રીના આખા ફેસ્ટીવલ સીઝન માટે પહેરી શકો છો. આ પ્રકારના ચણિયામાં બે થી વધારે લેયર હોય છે. જે સુંદર લાગે છે. જો તમે પાતળી છો તો આ ચણિયો તમારા પર સારી લાગશે. 
 
3. એસિમેટ્રીક લેયર્ડ ચણિયા ચોલી 
આ પ્રકારના ચણિયામાં તમે ઘણી બધી એસિમેટ્રિક લેયર હોય છે કે ખૂબ આકર્શક લાગે છે.