શામી લાજવાબ
સામગ્રી - 500 ગ્રામ બોનલેસ મટન, 100 ગ્રામ ચણાની દાળ, સેકેલી ડુંગળી 100 ગ્રામ, 25 ગ્રામ લસણ, 5-5 ગ્રામ ઝીણા સમારેલા લીલા ધાણા અને ફુદીનો, 1 ચમચી લાલ મરચુ, પા ચમચી હળદર, 3-3 ગ્રામ લવિંગ, ઈલાયચી, અને તજ, 2 ઈંડા, અડધુ લીંબુ, મીઠુ સ્વાદમુજબ.
બનાવવાની રીત - ચણા દાળ, મટન, લાલ મરચુ, હળદર, આખા ગરમ મસાલાને એક સાથે ઉકાળી લો. સૂકાય ત્યાં સુધી પકવો. હવે આને વાટીને ઝીણુ પેસ્ટ બનાવી લો.
ઈંડા મીઠુ અને લીંબૂનો રસ કાઢીને નાખો અને સારી રીતે મિક્સ કરો. લગભગ અઢી ઈંચના ગોળ કટલેટ બનાવો અને ગરમ તેલમાં તળી લો.
ડુંગળીને ગોળાકાર કાપી સજાવો, ફુદીનાની ચટણી સાથે સર્વ કરો.