શુક્રવાર, 1 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 13 એપ્રિલ 2021 (07:47 IST)

IPL 2021, PBKS vs RR:- બેકાર ગઈ સંજૂ સૈમસનની સદી, 4 રનથી જીત્યુ પંજાબ

ઈંડિયન પરીમિયર લીગ 2021ની ચોથી મેચમાં પંજાબ કિગ્સની ટીમે રાજસ્થાન રોયલ્સને રોમાંચક મેચમાં 4 રનથી હરાવ્યુ. 222 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરતા રાજસ્થાનની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 217 રન જ બનાવી શકી. ટીમના કપ્તાન સંજૂ સૈમસને 119 રનની શાનદાર રમત રમી. પણ તેઓ ટીમને જીત ન અપાવી શક્યા. પંજાબ તરફથી અર્શદીપ સિંહે શ્રેષ્ઠ બોલિંગ કરતા 3 વિકેટ લીધી. જ્યારે કે મોહમ્મદ શમીએ બે વિકેટ લીધી. તેનાથી પહેલા પંજાબ કિંગ્સે ટોસ ગુમાવ્યા પછી કપ્તાન કેએલ રાહુલની 91 અને દીપક હુડ્ડાની ઝડપી 64 રનની રમતની મદદથી 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 221 રન બનાવ્યા. આઈપીલમાં ડેબ્યુ કરી રહેલ ચેતન સકારિયાએ રાજસ્થાન તરફથી સૌથી વદહુ ત્રણ વિકેટ લીધી. 


- 19મી ઓવરની બીજી બોલમાં ચેતન સકારિયાની બોલ પર કેએલ રાહુલ આઉટ . રાહુલે માત્ર 50 બોલમાં 91 રન બનાવ્યા. 
- 19 મી ઓવર પછી પંજાબ કિગ્સે 216/4, કેએલ રાહુલ 87 અને શાહરૂખ હાન 5 રન બનાવીને રમી રહ્યા છે મુસ્તફિઝુર રહેમાને પોતાની 4 ઓવરમાં 45 રન બનાવ્યા. 
-  17.6 ઓવરમાં ક્રિસ મૌરિસ નિકોલસ પૂરાને ચેતન સાકરીયાને સહેલો  કેચ આપી દીધો. . મૌરિસે એક ઓવરમાં બે વિકેટ લીધી હતી.
-17.3 ઓવરમાં ક્રિસ મૌરિસની બોલ પર  દીપક હૂડા  રાયન પરાગના હાથે કેચ આઉટ થયો હતો. દીપકે 28 બોલમાં 64 રનની તોફાની ઇનિંગ્સ રમી
- 16 ઓવર પછી પંજાબ કિંગ્સનો સ્કોર  172/2, દીપક હુડૅઅ 51 અને કેએલ રાહુલ 64 રન બનાવીને રમી રહ્યા છે. ક્રિસ મૌરિસે પોતાની ત્રીજી ઓવરમાં 11 રન આપ્યા. રાહુલ અને દીપક વચ્ચે ત્રીજી વિકેટ માટે અત્યાર સુધી માત્ર 37 બોલમાં 83 રનની પાર્ટનરશિપ થઈ ચુકી છે. 
 
- 15.3 ઓવરમાં ક્રિસ મૌરિસની બોલ પર 2 રન લેવાની સાથે જ દીપક  હુડ્ડાએ માત્ર 20 બોલમાં હાફ સેંચુરી પુરી કરી લીધી છે. 
 
- 15 ઓવર પછી પંજાબ કિગ્સ નો સ્કોર 161/2, દીપક હુડ્ડા 40 અને કેએલ રાહુલ 63 રન બનાવીને રમી રહ્યા છે. 

11:53 PM, 12th Apr
- પંજાબ કિગ્સે રાજસ્થાન રોયલ્સને 4 રનથી હરાવ્યુ 
- 10 ઓવર પછી રાજસ્થાન રોયલ્સનો સ્કોર  209/6, સંજૂ સૈમસન 112 અને ક્રિસ મોરિસ 1 રન બનાવીને રમી રહ્યા છે. 

11:36 PM, 12th Apr
- 18.1 ઓવરમાં રિલે મેરેડિથની બોલ પર આઉટ થયા રાહુલ તેવતિયા. રાહુલે 4 બોલમાં 2 રન બનાવ્યા. 
- સંજૂ સૈમસને આઈપીએલ 2021ની પ્રથમ જડી સદી. 18 ઓવર પછી રાજસ્થાનનો સ્કોર 201/5  સંજૂ સૈમસન 105 અને રાહુલ તેવતિયા 2 રન બનાવીને રમી રહ્યા છે. રાજસ્થાનને જીતવા માટે 22 રનની જરૂર છે. 

11:30 PM, 12th Apr
- 16.2 ઓવરમાં મોહમ્મદ શમીની બોલ પર રિયાન પરાગે રાહુલને કેચ આપી બેસ્યા. પરાગે 11 બોલ પર 25 રનની રમત રમીને આઉટ થયા. 
- 16 ઓવર પછી રાજસ્થાન રોયલ્સનો સ્કોર 174/4, કપ્તાન સંજૂ સૈમસન 83 અને રિયાન પરાગ 25 રન બનાવીને રમી રહ્યા છે. અશ્વિને ચોથી ઓવરમાં રિયાન પરાગે 20 રન બનાવ્યા

11:03 PM, 12th Apr
- 12.4 ઓવરમાં અર્શદીપ સિંહની બોલ પર શિવમ દુબેએ દીપક હુડ્ડાને આપ્યો સહેલો કેચ, શિવમ 15 બોલમાં 23 રન બનાવીને થયા આઉટ. અર્શદીપને આ મેચમાં બલી બીજી સફળતા 
- 10.4 ઓવરમાં મેરેડિથની બોલ પર ચોક્કો મારીને સંજૂ સૈમસને 33 બોલ પર પોતાની હાફ સેંચુરી પુરી કરી. 11 ઓવર પછી રાજસ્થાન રોયલ્સનો સ્કોર 109/3 સંજૂ સૈમસને 54 અને શિવમ દુબે 12 રન બનાવીને રમી રહ્યા છે. 

10:59 PM, 12th Apr
- 10.4 ઓવરમાં મેરેડિથની બોલ પર ચોક્કો લગાવીને સંજૂ સૈમસને 33 બોમાં પુર્ણ કરી હાફ સેંચુરી, 11 ઓવર પછી રાજસ્થાન રૉયલ્સનો સ્કોર 109/3, સંજૂ સૈમસન 54 અને શિવમ દુબે 12 રન બનાવીને રમત રમી રહ્યા છે. 
- 9 ઓવર પછી રાજસ્થાન રોયલ્સનો સ્કોર  87/3, કેપ્ટન સંજુ સેમસન 37 અને શિવમ દુબે 9 રન બનાવીને રમી રહ્યા છે. મેચ જીતવા માટે રાજસ્થાનને હજુ પણ 11 ઓવરમાં 135 રનની જરૂર છે. 
- 7.3 ઓવરમાં જોય રિચાર્ડસને જોસ બટલરને કર્યો બોલ્ડ. બટલર 13 બોલમાં 25 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. નવા બેટ્સમેન તરીકે  શિવમ દુબે આવ્યો છે. 

10:07 PM, 12th Apr

- 2 ઓવર બાદ રાજસ્થાન રોયલ્સ 17/1, મનન વ્હોરા 12 અને સંજુ સેમસન 4 રન બનાવીને રમી રહ્યા છે   આઇપીએલમાં ડેબ્યુ કરનાર ઝાય રિચર્ડસને પ્રથમ ઓવરમાં 13 રન બનાવ્યા.

09:59 PM, 12th Apr
-  0.3 ઓવરમાં શમીની ઓવરમાં બેન સ્ટોક્સ આઉટ થયા,  સ્ટોક્સ ખાતુ ખોલ્યા વગર શમીને કેચ આપીને પેવેલિયન પરત ફર્યા. 
- રાજસ્થાન રોયલ્સની ઇનિંગની શરૂઆત કરવા  બેન સ્ટોક્સ અને મનન વ્હોરા મેદાનમાં ઉતર્યા છે. પંજાબ તરફથી મોહમ્મદ શમી પહેલી ઓવર ફેંકી રહ્યો છે 
-  પંજાબ કિંગ્સે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 221 રન બનાવ્યા છે. રાજસ્થાન તરફથી ચેતન સાકરીયાએ ત્રણ વિકેટ ઝડપી હતી.