આજે ગુજરાતના આ શહેરમાં રિક્ષાના પૈડા થંભી ગયા એક વાર ચેક કરીને ઘરથી નિકળશો
અમદાવદા શહેરમાં 2 લાખ 10 હજાર રીક્ષાના પૈડા થંભી થશે. શહેર ટ્રાફિક પોલીસ ખોટી રીતે હેરાન કરતી હોવાનો આક્ષેપ, પોલીસ ટાર્ગેટ પૂરો કરવા રીક્ષા ચાલકોને દંડ ફટકારતી હોવાનો દાવો, દંડ ફટકારી રિક્ષાઓ જપ્ત કરી હોવાનો રિક્ષા ચાલકોએ જણાવ્યું, રિક્ષા ચાલકોને હેરાન કરવામાં આવતા હોવાનો યુનિયનનો દાવો, અમદાવાદના તમામ રિક્ષા યુનિયને હડતાળને ટેકો આપ્યો
ગત વર્ષે પણ જુલાઈમાં જ રીક્ષાચાલકો હડતાળ પર ઉતર્યા હતા
ગત વર્ષે અમદાવાદ શહેરનાં રીક્ષા ચાલકો દ્વારા ઓનલાઈન એપ્લીકેશનનાં માધ્યમથી ચાલતા સફેદ નંબર પ્લેટ ધરાવતા ટુ વ્હીલરને બંધ કરાવવા માટે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિર્ણય ન આવતા આજે રીક્ષા તેમજ ટેક્સી ચાલકો હડતાળ પર ઉતર્યા હતા