રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 26 ઑક્ટોબર 2023 (09:46 IST)

આંગણવાડીના કર્મચારીઓ હડતાળ પર

anganwadi
Gujarat: આજથી રાજ્યના આંગણવાડીના કર્મચારીઓ અનિશ્વિત કાળ સુધી હડતાળ પર ઉતરશે
 
આખરે વારંવારની રજૂઆતથી કંટાળીને હવે આંગણવાડીના કર્મચારીઓએ હડતાળએ અનિશ્વિત સમય સુધી હડતાળ પર ઉતરવાનો નિર્ણય લીધો .
 
આંગણવાડીના કર્મચારીઓને બે મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો નથી. તે સિવાય મસાલા અને અન્ય ચીજવસ્તુઓના પણ આઠ- આઠ મહિનાથી બિલ પાસ કરવામા આવ્યા નથી. તો આંગણવાડીના મકાનોનું આઠ મહિનાથી ભાડુ ન મળ્યાનો પણ કર્મચારીઓએ આરોપ લગાવ્યો હતો.