શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 31 ઑક્ટોબર 2021 (16:13 IST)

દિવાળી બાદ રિક્ષા ચાલકોની હડતાળ

દિવાળી બાદ રાજ્યભરમાં રિક્ષા ચાલકો કરશે હડતાળ 5 અને 16 નવેમ્બર દરમિયાન કરશે હડતાળ રાજ્યના 9 લાખ રિક્ષાચાલક હડતાળમાં જોડાશેહાલ મોંઘવારી વધી છે તમામ વસ્તુઓના ભાવ આસમાને છે. ત્યારે પેટ્રોલ-ડીઝલની જેમ CNGના પણ ભાવ વધ્યા છે. ત્યારે દિવાળી બાદ રીક્ષા ચાલકો હડતાલ કરવાના મુડમાં છે.