રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 26 જૂન 2022 (17:07 IST)

ગુજરાતના પૂર્વ મંત્રીનું નિધન

ગુજરાતના પૂર્વ મંત્રીનું નિધનસુરત: માજી મંત્રી ભગુભાઇ વિમલનું નિધન થયું છે.  
 
 તેઓ ગુજરાત સરકારમાં વન પર્યાવરણ અને રમતગમત વિભાગના કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. મળતી માહિતી પ્રમાણે ભગુભાઇ લાંબા સમયથી બિમાર હતા. ભગુભાઇ ઓલપાડના પારડી ઝાંખરી ગામના મૂળ વતની છે. ભગુભાઇના નિધનથી તેમના પ્રશંસકોમાં ભારે શોક જોવા મળી રહ્યો છે.