1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
  4. Dolphin in okha sea

Dolphin in okha sea- ગુજરાતના દરિયમાં ડોલ્ફિનનો ડાન્સ

Dolphin in okha sea
(Dolphin in okha sea ) ગુજરાતના ઓખા (Okha) નો દરિયા કિનારા પર વાતાવરણ ડોલ્ફિનને માફક આવતું હોવાથી અનેક યાત્રાળુંઓ માત્ર ડોલ્ફિન જોવા આવતા હોય છે. ડોલ્ફિન દરિયામાં ઊછળકુદ કરતી જોવા મળી હતી જેનો એક શાનદાર વીડિયો સામે આવ્યો છે. 
 
સામાન્ય રીતે લોકો વિદેશમાં ડોલ્ફિનને જોવા માટે પૈસા ખર્ચતા હોય છે. ત્યારે ઓખાના મધદરિયે આવા નજારા અવાર નવાર બનતા હોય છે. વીડિયોમાં દેખાઇ રહ્યું છે 
આગળનો લેખ
Jagannath Yatra 2022 - શા માટે કાઢવામાં આવે છે જગન્નાથ રથયાત્રા