શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 25 ઑક્ટોબર 2021 (14:10 IST)

વીજળી મુદ્દે ભૂપેન્દ્ર પટેલનુ નિવેદન

વીજળીને લઈ CM ભૂપેન્દ્ર પટેલે મહત્વનું નિવેદન, લોકોને કરી ઈલેક્ટ્રિસિટી બચાવવાની અપીલ, કહ્યું-
 
ગુજરાતમાં વીજ કાપ જેવી પરિસ્થિતિ નિર્માણ થતા રાજ્યમાં વીજ પૂરવઠાને લઈને અનેક સવાલો પ્રજાના મનમાં સતાવી રહ્યા છે તેવા સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન સામે આવ્યું છે. મુખ્યમંત્રીએ લોકોને વીજળી બચાવવાની સલાહ આપી છે. લોકો વીજળી બચાવે આ ખૂબ જરૂરી છે તેમ કહેતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે આજે વીજળીની શુ સ્થિતિ છે તે બધા જાણે છે.