સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 11 નવેમ્બર 2021 (12:05 IST)

હાડ થિજાવતી ઠંડી માટે થઈ જાવ તૈયાર..!

રાજ્યમાં આગામી ત્રણથી ચાર દિવસ ઠંડીનું જોર વધશે, હવામાન વિભાગના દાવા પ્રમાણે લઘુત્તમ તાપમાનમાં 2 ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે છે, હાલ નલિયમાં સૌથી વધુ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, અમદાવાદમાં પણ 15થી 16 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું