થંભી ગયું ધબકતું અમદાવાદ, કરફ્યુને લઇ પોલીસ થઇ સ્ટેન્ડ બાય (જુઓ ફોટા)
સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું સતત પેટ્રોલિંગ, બહાર નીકળતા લોકો સામે પોલીસની દંડાત્મક કાર્યવહી
શાહપુર, દરીયાપુર ,દિલ્હી ચકલા સહિતના વિસ્તારમાં પોલીસનો બંદોબસ્ત
અમદાવાદગાયકવાડ હવેલી પોલીસે કરફયૂ ભંગ કરતા કુલ 6 ઇસમોની અટકાયત કરી
, અમદાવાદના તમામ પોલીસ સ્ટેશનના પીઆઇ ઓએ હવે પંદર કલાક ફરજિયાત પોલીસ સ્ટેશનમાં હાજર રહેવું પડશે અને અરજદારોને સાંભળીને તેમની સમસ્યાનો નિકાલ કરવો પડશે.અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ ના આ પ્રજાલક્ષી નિર્ણય થી લોકોનું કામ જલ્દી અને સરળતાથી પાર પડશે.