સંબંધિત સમાચાર
- ગુજરાત પર ફરી બે વાવાઝોડાનો ખતરો, હવે અંબાલાલ પટેલ બાદ હવામાન વિભાગે પણ કરી આગાહી
- ગુજરાતમાં ગરમીના પ્રમાણમાં વધારો થશે, અમદાવાદમાં આ તારીખે અપાયું યલો એલર્ટ
- weather update- સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ, આગામી કલાકોમાં ભારે વરસાદની આગાહી
- Weather update- 45 ડિગ્રીએ પહોંચી શકે છે : કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત
- Weather alert- આજે ચામડી બાળી નાખે તેવી રહેશે ગરમી- 43થી 45 ડિગ્રી થવાની શક્યતા
પાંચ દિવસ વરસાદ ગુજરાતને ધમરોળશે
ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરમાં આગામી પાંચ દિવસ ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ વરસશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી
સુરતમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
ધાનેરાની રેલ નદીમાં આવ્યા નવા નીર
નદીમાં પાણીની આવક વધતા બે ગામોનો સંપર્ક તૂટ્યો
બન્ને ગામો વચ્ચે નદી પસાર થતી હોવાથી ગામો બન્યા સંપર્ક વિહોણા
ગુજરાતમાં તબાહી મચાવ્યા બાદ બિપરજોય વાવાઝોડાએ ઘણા રાજ્યોને અસર કરી છે. ચાલો જાણીએ કે દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત તમામ રાજ્યોમાં હવામાન અપડેટ શું છે.
