ગુરુવાર, 21 ઑગસ્ટ 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 2 ઑગસ્ટ 2023 (18:51 IST)

બોરસરા- ગેસ ગળતરના કારણે ચારનાં મોત

Four died due to gas leak in Borsara
માંગરોળના મોટા બોરસરા ગામે નીલમ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં કેમિકલ વાળા ડ્રમ ખોલતા ખોલતા ગેસનું ગળતર થયું. ગેસ ગળતરના કારણે ચારનાં મોત:
 
માંગરોળના મોટા બોરસરા ગામે નીલમ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં કેમિકલ વાળા ડ્રમ ખોલતા ખોલતા ગેસનું ગળતર થયું.  મોટા બોરસરા ગામે કેમિકલ વાળા ડ્રમ ખોલતા ઝેરી ગેસ ફેલાયો; શ્વાસ રૂંધાતા 4 કામદારોના મોત, એક બેભાન
 
આજરોજ ચાર વાગ્યા આસપાસ દુર્ઘટના બની હતી. કેમિકલના ગોડાઉનમાં પાંચ લોકો કામ કરી રહ્યાં હતા. ત્યાં અચાનક કેમિકલ ડ્રમ ભરેલા ઢાંકણ ખોલતા ઝેરી કેમિકલના કારણે ચાર લોકોના મોત થયા અને એક વ્યક્તિ બેભાન થઈ ગયો હતો.