કચ્છ ડ્રગ્સ કેસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ધરપકડ
જાણીતા સિંગર સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડનો મુખ્ય ષડયંત્રકાર લોરેન્સ બિશ્નોઇ ગુજરાત એટીએસની કસ્ટડીમાં છે. 200 કરોડ રૂપિયાના ડ્રગ્સ મામલે લોરેન્સ બિશ્નોઇની એટીએસની ટીમે ટ્રાન્સફર વોરન્ટના આધારે અગાઉ ધરપકડ કરાઈ હતી
બાદમાં 15 દિવસના રિમાન્ડ બાકી હોવાથી ફરી તેને રિમાન્ડ પર લેવામાં આવશે. જેને લઈને હવે ડ્રગ કેસમાં વધુ કનેક્શન બહાર આવે અને નવા ધડાકાભડાકા થાય તો નવાઈ નહિ!. જાણીતા સિંગર સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડનો મુખ્ય ષડયંત્રકાર લોરેન્સ બિશ્નોઇ ગુજરાત એટીએસની કસ્ટડીમાં છે.
200 કરોડ રૂપિયાના ડ્રગ્સ મામલે લોરેન્સ બિશ્નોઇની એટીએસની ટીમે ટ્રાન્સફર વોરન્ટના આધારે અગાઉ ધરપકડ કરાઈ હતી.