શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 16 ઑગસ્ટ 2021 (12:54 IST)

પોરબંદરના ગોરધનભાઇ જાવિયાનું નિધન, રાષ્ટ્રધ્વજ ઓઢાડી અપાયું સન્માન

પોરબંદરના ગોરધનભાઇ જાવિયાનું નિધન, રાષ્ટ્રધ્વજ ઓઢાડી અપાયું સન્માન, ત્રણ ટર્મ માટે રહ્યા હતા સાંસદ 
પોરબંદરના 3 ટર્મ સાંસદ રહી ચૂકેલા ગોરધનભાઇ જાવિયાનું નિધન થયું છે. 82 વર્ષની વયે 15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વના દિવસે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતાં. તેઓએ જીવન પર્યંત શિક્ષણવિદ્ અને RSS જનસંઘના કાર્યકર તરીકે પ્રામાણિકતાપૂર્વક લોકોની સેવા કરી. 
 
પોરબંદરના ગોરધનભાઇ જાવિયાનું નિધન, રાષ્ટ્રધ્વજ ઓઢાડી અપાયું સન્માન, ત્રણ ટર્મ માટે રહ્યા હતા સાંસદ