બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 3 ઑક્ટોબર 2021 (17:41 IST)

કોવિડ-19 વેકસીનેશનમાં વેક્સિનેશનમાં ગુજરાત અવલ્લ

કોવિડ-19 વેકસીનેશનમાં ગુજરાતે દેશભર રસીકરણમાં ગુજરાત અવ્વલ  એ નિર્દેશ  જરૂરી છે કે, ગુજરાતમાં રસીકરણ પાત્રતા ધરાવતા 18 વર્ષથી ઉપરની વયના કુલ 4 કરોડ 93 લાખ 20 હજાર 903 લોકો છે.આરોગ્ય વિભાગે સઘન કોરોના રસીકરણ ઝુંબેશ આદરીને 4 કરોડ 21 લાખ 86 હજાર 528 પ્રથમ ડોઝ અને 1 કરોડ 92 લાખ 4 હજાર 611  બીજો ડોઝ મળીને કુલ 6 કરોડ 13 લાખ 91 હજાર 139  ડોઝ આપ્યા છે,પ્રતિ દસ લાખ વેકસીનેશનમાં પણ બેય ડોઝ મળીને ગુજરાતમાં 6.23 લાખ વેકસીનેશન ડોઝ આપવામાં આવ્યા છે. સમગ્ર રાજયના જિલ્લાઓમાં કુલ મળીને 82.7 ટકા તેમજ કોર્પોરેશન વિસ્તારોમાં 93.9 ટકા ને પ્રથમ ડોઝ અપાઇ ગયા છે.