વડોદરાના સમામાં EVM માં 7 નંબરનું બટન કામ ન કરતા હોબાળો

local body election
Last Modified રવિવાર, 21 ફેબ્રુઆરી 2021 (16:41 IST)
જીવન ચેતના સ્કૂલના મતદાન કેન્દ્રમાં હોબાળો મચાવ્યો

કોંગ્રેસના ઉમેદવારોએ મતદાન કેન્દ્ર પર પહોંચી કર્યો હોબાળો

હોબાળો થતાં મતદાન કેન્દ્ર પર પોલીસના અધિકારીઓ પહોંચ્યા

EVM નું 7 નંબરનું બટન 12 વાગ્યાથી કામ ના કરતું હોવાની જાણ અધિકારીઓને કરી છતાં કોઈ જ પગલાં ના લીધા


આ પણ વાંચો :