રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By

ગુજરાતી જોક્સ - લડાઈ થવાની છે

એક દિવસ ઠાકુર - જ્યુસવાળાની દુકાન પર ગયા.
ઠાકુર - જલ્દીથે જ્યુસ પીવડાવી દે... લડાઈ થવાની છે.. 
એક ગ્લાસ પીધા પછી 
ઠાકુર - એક વધુ પીવડાવી દે.. લડાઈ થવાની છે. 
જ્યુસવાળાએ  5-7 ગ્લાસ જ્યુસ વધુ આપ્યુ અને પુછ્યુ - ભાઈ લડાઈ ક્યારે થવાની છે ?
ઠાકુર - જ્યારે તુ પૈસા માંગીશ... !!!