ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 5 જૂન 2022 (17:36 IST)

ગુજરાતીઓનો લાગ્યો 100 કરોડનો ચૂનો

બનાસકાંઠામાં Dani Data નામની એપમાં લોકોએ કરોડો ગુમાવ્યા
Dani Data એપમાં લોકો ફૂટબોલની મેચમાં રૂ. ડબલ કરવાની સ્કીમ હતી
2 જૂનના રોજ આ App બંધ થઈ જતા લોકોના જીવ અદ્ધર થઇ ગયા
 
આ છેતરપિંડીમાં માત્ર ધાનેરામાં લોકોએ કરોડોથી વધુ અને બનાસકાંઠા જિલ્લામાં લોકોએ 100 કરોડ ગુમાવ્યાની ચર્ચા થઇ રહી છે. બનાસકાંઠામાં Dani Data નામની એપમાં લોકોએ કરોડો રૂપિયા ખોવાનો વારો આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના સો કરોડથી વધુ રૂપિયા આ એપમાં ધોવાયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે