1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 1 ઑગસ્ટ 2021 (13:04 IST)

રાજ્યમાં ધોધમાર વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

રાજ્યમાં સારા વરસાદની આગાહી
રાજ્યાના હવામન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે આવાનારા ચાર ગુજરાત માટે ખુબ જ આકરા છે અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરત સહિત અનેક પંથકોમાં ભારે થી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે.