સોમવાર, 11 ડિસેમ્બર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 26 ઑક્ટોબર 2021 (13:27 IST)

હાઈવે પર આવેલા ઢાબા પર ખોલી શકાશે પેટ્રોલ પંપ, ઢાબા માલિકોને પેટ્રોલ પંપ અને શૌચાલય ખોલવાની મંજૂરી

વાહન ચાલકો માટે સારા સમાચાર આવી રહ્યા છે. હવે તમને ટૂંક સમયમાં જ નેશનલ હાઈવે પર બનેલા ઢાબા પર ખાવાની સાથે પેટ્રોલ પંપ પણ મળશે. આ સંદર્ભમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ તેમના વિભાગ, ભારતના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના અધિકારીઓને કામ કરવા સૂચના આપી છે.