સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 24 ઑગસ્ટ 2021 (14:53 IST)

54

રાજકોટમાં ઘણાં લાંબા સમય બાદ IT દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જાણીતા બિલ્ડર RK ગ્રુપ પર તવાઇ બોલાઇ છે. શહેરમાં બે ડઝનથી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યાં છે. RK ગ્રુપનાં સર્વાનંદ સોનવાણી સહિતનાં ભાગીદારોને ત્યાં દરોડા પાડવામાં આવતા અન્ય બિલ્ડર ગ્રુપમાં પણ ફફડાટ ફેલાઇ ગયો છે