ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 24 જુલાઈ 2023 (09:08 IST)

Gujarat rain - મારે ઘરે દશામાંની સ્થાપના કરી છે

photo-twitter
Gujarat rain - મારે ઘરે દશામાંની સ્થાપના કરી છે મારી દશામાને છોડી હુ  ઝૂંપડું નહી છોડું, હું મૂર્તિ લીધા વિના ઝૂંપડું નહી છોડું આ શબ્દો છે એક મહિલાના જે તેમના ઘરમાં 17 જુલાઈથી દશામાની ઘરમાં સ્થાપના કરી છે અને તેની આસ્થા દશામાં ઘણી છે જ્યારે તેમના ઘરમાં પાણી ઓસરાઈ ગયુ તો તેને સ્થાળાંતર માટે રેસ્ક્યુ કરવામાં આવ્યા ત્યારે તેને કહ્યુ કે 
 
મારે ઘરે દશામાંની સ્થાપના કરી છે, હું મૂર્તિ લીધા વિના ઝૂંપડું નહી છોડું.’ જૂનાગઢમાં એક જ દિવસમાં દસ ઈંચ વરસાદ પડ્યા પછી વાડલા ફાટક પાસેના ઝૂંપડામાં વંથલી પોલીસ બચાવકાર્ય માટે ગઈ ત્યારે મહિલાએ તેમને આ શબ્દો કહ્યા હતા. બાદમાં પોલીસે પાણીમાં ઉતરીને સમજાવટથી તેમને સલામત રીતે બહાર કાઢ્યા હતા.