મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 3 ફેબ્રુઆરી 2022 (15:39 IST)

Kishan Bharwad murder case,- કિશન હત્યા કેસઃ ATS નો મોટો ખુલાસો

કિશન હત્યા કેસઃ ATS નો મોટો ખુલાસો
કિશન ભરવાડના હત્યારાઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે જેમા તેમના 14 દિવસના રિમાન્ડ માગવામાં આવી શકે છે. આ કેસમાં હવે ED પાકિસ્તાની સંગઠન દાવત-એ-ઈસ્લામીને લઈને મૌલાનાની પૂછપરછ કરાઈ છે.
 
ધંધુકામાં કિશન ભરવાડ હત્યા કેસ મામલે રોજબરોજ નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. મૌલાના કમરગની ઉસમાની અને મૌલાના ઐયુબની પૂછપરછમાં નવી વાતો સામે આવી રહી છે. હાલ આ મામલે ATSની ટીમ તપાસ હાથ ધરી છે. ધંધુકામાં કિશન ભરવાડ હત્યા કેસ મામલે ATSએ પત્રકાર પરિષદ સંબોધીને જણાવ્યુ કે કમરગની અને શબ્બીર શાહઆલમ મોટી મસ્જિદમાં મળ્યા હતા