ગુજરાતના આ શહેરમાં કાલે લોકડાઉન!
બિપરજોય ગુરુવારે સૌરાષ્ટ્ર પહોંચશે
મહાપાત્રાએ જણાવ્યું કે હાલની આગાહી મુજબ તે ભારે વાવાઝોડાના રૂપમાં 15મીએ સાંજે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ત્રાટકશે. આ દરમિયાન પવનની ગતિ 125-135 કિમી પ્રતિ કલાકની રહેશે, જે 150 કિમી પણ હોઈ શકે છે. વાવાઝોડાની ઝડપ કચ્છમાં મહત્તમ રહી શકે છે. માછીમારોને ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રથી 15મી તારીખ સુધી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે.
કચ્છના દરિયા કિનારાના ગામોની બજારો બંધા કરાઈ
સંભવિત વાવાઝોડાના પગલે લેવાયો આ નિર્ણય
આજ રાતા 8 કલાકથી તા 16/06 સવારે 6 વાગ્યા સુધી દયાપર, દોલતપર, પ્રાંદ્રો, વર્માનગર, માતાના મઢ, કોટડા જડોદરા, નારાયણા સરોવર, નલીયા, કોઠારા, નખત્રાણા ગામોમાં લોકડાઉના જેવી સ્થિતિ સર્જા ગઈ છે. ગામોમાં બજારની તમામા દુકાનો, લારી-ગલ્લા બંધા કરવાનુ હુકમ. મેડીકલ સ્ટોર, દૂધ વેચાણ કેંદ્ર અને પેટ્રોલા પંપ રહેશે ચાલુ