1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 6 ઑગસ્ટ 2023 (18:04 IST)

ગુજરાત ST માં કંડક્ટરની મોટી ભરતી

st buses
ગુજરાત ST માં કંડક્ટરની મોટી ભરતી - ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) માં કંડક્ટર મોટી ભરતી, અહીં જાણો તમામ માહિતી: શું તમે પણ સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા છો. તો તમારા માટે આ ભરતી ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) 3342 કંડક્ટર પોસ્ટ્સ 2023 માટે ભરતી મોટી જાહેરાત કરવામાં આવ્યું છે.  
 
જેમાં કંડકટર માટે કુલ 3342 જગ્યા પર ભરતી કરવામાં આવશે જ્યારે ડ્રાઈવર માટે 4062 જગ્યાઓ માટે અરજી પત્રકો મંગાવવામાં આવ્યા છે.  
 
આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો તા.07/08/2023 થી તા.06/09/2023 (23:59 કલાક સુધી)નો છે. તેમજ અરજી પત્રકની ફી સ્વિકારવાનો સમયગાળો તા.07/08/2023થી તા.08/09/2023 (23:59 કલાક સુધી)નો છે.