સંબંધિત સમાચાર
- સુરતમાં ઘરની ગેલેરીમાં પગ સ્લીપ થતાં કિશોરી ત્રીજા માળેથી નીચે પટકાઈ
- Heavy rains in Mumba- મુંબઈમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
- દિલ્હી-NCRમાં વહેલી સવારે ભારે વરસાદ, નોઈડામાં તમામ શાળાઓ બંધ; દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર પાણી ભરાયા
- આજના સમાચાર - 30 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ, પૂર્વ કલેક્ટર એસ.કે.લાંગાને કસ્ટડીમાં
- જૂનાગઢમાં મકાન ધરાશાયી થતાં ચાર લોકો દબાયાની આશંકા, પાંચ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે
ભારે વરસાદ, વાવાઝોડા અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં ડીપ ડિપ્રેશનાના કારણે વિવિધ ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. આ સાથે એક વાર ફરીથી બંગાળની ખાડીમાં બનેલા ડીપ ડિપ્રેશન વધવારથી ભારે વરસાદ, વાવાઝોડા અને ચક્રવાતની આગાહી
કરવામાં આવી છે. ગુજરાતના વાતાવરણમાં તેની મોટી અસર જોવા મળશે.
અંબાલાલ પટેલે ભારે વરસાદને કારણે ગુજરાતમાં સ્થિતિ વણસી શકે છે એવી આગાહી કરી નાખી છે. તે સાથે જ આગામી સમયમાં ગુજરાત પર ચક્રવાતનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે. ગુજરાત પર ભારે વરસાદ, પુર, ભુક્કા કાઢી નાંખે એવી ગરમી, વાવાઝોડું અને ચક્રવાત આ બધા જ સંકટ તોળાઈ રહ્યાં છે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે.
. 17થી 20 ઓક્ટોબર દરમિયાન ચક્રવાતો વધશે અને ડિસેમ્બર સુધી ચક્રવાતોની અસર રહી શકે છે.
