ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 13 ઑગસ્ટ 2021 (17:06 IST)

ઓડિશાના જાજપુરમાં એક વ્યક્તિએ સાપ સાથે વેર વાળ્યું. ... સાપે ડંખ માર્યો તો આ ભાઈએ લીધો બદલો

જાજપુર - જો કોઈ સાંપ કરડે તો તેની મોત પાકી છે.  આ સમાચાર તો તમે ઘણી વાર સાંભળ્યા હશે પણ ઓડિશાના જાજપુરમાં એક વ્યક્તિએ સાંપને દાતથી કરડીને તેની જીવ લઈ લીધું. 
 
જાજપુરમાં જ્યારે સા%પએ વ્યક્તિ બદ્ર નામના વ્યક્તિને કરડ્યો તો તે ગુસ્સાતે વ્યક્તિએ જવાબ આપતા તેને બચકું ભરી લીધું. ચોંકાવનારી વાત આ છે કે  આ વ્યક્તિએ તેને ગુસ્સામાં સાપને વાર-વાર બચકુ ભરતા રહ્યુ પણ તે વ્યક્તિ બચી ગયો અને સાંપ મરી ગયો.