સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 3 જુલાઈ 2018 (11:27 IST)

ગીર સોમનાથમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીજિલ્લા જાણો ગુજરાતમાં ક્યાં થયું વરસાદ

ગીર સોમનાથ જિલ્લાના છએય તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી....
આખીરાત મેઘરાજાએ હેત વરસાવતા લોકોની સાથે જગતનો તાત ખુશખુશાલ
 
 ઉપલેટા સમાચાર.............
 
● ઉપલેટા શહેર તથા તાલુકામાં વર્ષા રાણીનું આગમન
 
● ગત મોડીરાત્રીના બે વાગ્યાથી સતત વરસાદ ચાલુ
 
● અત્યારે સવારે સાડા છ વાગ્યે પણ ભારે વરસાદ વરસી રહ્યો છે
 
● જગતાતો (ખેડૂતો)માં ખુશીની લહેર
 
● મુરઝાતા મોલને જીવતદાન
 
● એકાદ ઈંચ થી વધારે  વરસાદ પડયો
 
 
 શહેર તાલુકામાં રાત્રિના મેઘરાજાએ પોણો ઇંચ હેત વરસાવ્યું
 
રાજકોટ જિલ્લામાં સર્વપ્રથમ વરસાદમાં રહેતા ગોંડલ આ જ વખતે વરસાદમાં પાછળ રહેવા પામ્યું છે ગતરાત્રીના મેઘરાજાએ શહેર તાલુકા માં રાત્રીના ચાર વાગ્યે હેત વરસાવવાનું શરૂ કરતા એક કલાકમાં પોણો ઇંચ વરસાદ વરસી જવા પામ્યો હતો