શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 25 જુલાઈ 2021 (13:07 IST)

સુરતમાં 3 વર્ષના માસુમ બાળકને થયો મ્યુકોરમાઈસોસિ, રાજ્યનો પહેલો કિસ્સો

રાજ્યભરમાં કોરોના કેસ ઘટ્યા છે પણ ત્રીજી લહેરની  આશંકાના કારણે તૈયારીઓ ચાલી રહી છે. સુરત સિવિલ હોસ્પિટલમાં 3 વર્ષના બાળકને મ્યુકરમાઇકોસિસ (mucormycosis) થયો હોવાનું સામે આવ્યું છે. કોરોના શંકાસ્પદ લક્ષણો જણાતા તરત બાળકનું સિટીસ્કેન કરાયું હતું. હાલ બાળકની હાલત ગંભીર હોવાથી હાલ તેને હાયર સેન્ટરમાં રિફર કરવાની તૈયારી ચાલી રહી છે. રાજ્યમાં સૌપ્રથમવાર સુરતમાં 3 વર્ષના બાળકને કોરોના વિના જ મ્યુકરમાઇકોસિસ થયો, કોવિડ શંકાસ્પદ જણાતા તાત્કાલિક સિટીસ્કેન કર્યું